----------| Home | History | Photo Gallery | Schedule | Contact |----------
 
 

read page in... English, ગુજરાતી, हिन्दी

          જમ્મુ-કાશમીર ના જમ્મુ શહેર થી ઉતર-પશ્ચિમ માં ૨૯૦ કી.મી. દુર પુંછ જીલ્લાની મન્ડી તહસીલ નું ગ્રામ રાજપુરા મા આવેલ ખુબજ રમણીય લોરેન ધાટીમાં સમુદ્રસપાટી થી ૪૫૦૦ ફુટની ઉંચાઇ ઉપર બરફ લીંગ સ્વરૂપમાં બાબા અમરનાથ ના પ્રગટ સ્વરૂપમાં બાબા અમરનાથજી બીરાજમાન છે. બાબાના આ વિગ્રહ સ્વેત બીલ્લોર (સ્ફટીક) પથ્થર ના સ્વરૂપમાં પ્રગટ છે. અને બાબા અમરનાથ ચટ્ટાના નામથી પ્રસીધ્ધ છે. આ સ્થળ પર્વત-માળાઓ ની ગોદમાં વહતી પુલસ્તી નદીની જમણી બાજુ એ આવેલ છે. અહી પીર પંજાબની બરફથી ઢંકાયેલ શીખર સ્પસ્ટ દેખાય છે. દરેક સમયે ઠંડી હવા વહેતી રહે છે.
 
          બાબા ના દર્શન હેતું જમ્મુથી સુન્દરબની, નૌશેર, રજૌરી, બીમબરગલી, સ્વર્ણકોટ (સુરનકોટ), ચંડક થઇને મંદી પહોચી સકાય છે. ચંડક થી પુંછ થઇને પણ મંડીનો એક રસ્તો છે. આ સંપર્ણ રસ્તા ખુબજ ખરાબ અને આંતકવાદીથી જોડાયેલા છે. પુરા રસ્તામાં ધટાદાર જંગલ છે. જેમા આંતકવાડદીઓના કેમ્પ છે. સાંજના ૪:૦૦ વાગ્યા પછી આ ર્માગ ઉપર અવર-જવર રોકી દેવામાં આવે છે. અને સવારે ૭:૦૦ વાગ્યેજ ખુલે છે. જયારે સેનાનો બમનીરોધક ટીમ પુરા રસ્તાનું નીરીક્ષણ કરી લે છે ર્માગ પાકિસ્તાન સીમાથી જોડાયેલ હોવાના કારણે એના ઉપર પાકિસ્તાનની નજર છે.
          નૌશરા, રાજૌરી અને પુંછ થી પણ હીંદુઓ ને ભગાડવાનું ષડયંત્ર ચાલી રહયું છે. આવી ખરાબ પરીસ્થીતી મા આ યાત્રા લગભગ બંધ થઇ ગઇ હતી આજ પણ પુરા વિસ્તારમાં આંતકવાદ હદ વટાવી ચુકયો છે. રોજ નવા બનાવ બનતા રહે છે. પુંછ, રાજૌરી ના હીંદુ ૩૨ દાંત ની વચ્ચે જીભની જેમ જીવી રહયા છે. સરકાર થી નીરાસાજ હાથ આવી છે. તેઓની નજર દેશના હીન્દુ સમાજ પર છે. તેઓ માને છે. દેશના સંપૂર્ણ હિંન્દુ સમાજ આ લડાઇમાં તેઓની સાથે ઉભા રહે. 
 

શું તમે જાણો છો

આપણા ૬૨ જીલ્લા ૨૧૮ ધર્મ સ્થાન પાકિસ્તાન અને બાંગલાદેશ ની ઇસ્લામી કેદમાં છે.

શેષ હીંન્દુસ્થાન ઉપર કબ્જો કરવાની તેઓની નિયત છે.
 

યાત્રા ઓયજવા નો હેતું

આમતો હજારો વર્ષોથી કાશમીર ધાટીમાં ચાલી આવતી પવિત્ર શ્રીઅમરનાથ યાત્રાની જેમ પુંછ મંડી સ્થળ બાબા બુઢા અમરનાથ ની યાત્રા પણ પરંપરાગત રૂપથી શ્રાવણ માસમાં થતી હતી અને માન્યતા પણ આજ છે કે બુઢા અમરનાથની યાત્રા કર્યા વિના બાબા અમરનાથની યાત્રા પુરી માનવામા આવતી નથી પણ સંપૂણ વિસ્તારમાં આંતકવાદીની અસર થી આ રાષ્ટ્રીય યાત્રા પૂરી અને જીલ્લા સુધીની કરી દીધી છે. અને સમય મર્યાદા પણ બે-ત્રણદીવસ સુધી ની થઇ ગય છે. આ યાત્રા ને પુન:જીવીત કરવાનો જસ રાષ્ટ્ર્ભકત હિંન્દુ સમાજનો છે. કેમકે પહેલા ભાગલાના સમય કાશમીર અને જમ્મુ નો ખુબજ મોટા જમીન ભાગ ઉપર પાકિસ્તાન ને અને ૧૯૬૨ માં ચીનને કબ્જો કરી રાખ્યો છે. અને એકધારા આંતકી હુમલાના કારણે કાશમીર ધાટી હીન્દુઓ થી ખાલી થઇ ગઇ છે. હવે યોજના વધેલ જમ્મુને ખાલી કરવાની છે. આજ રાજૌરીમાં ૮% હિંન્દુ શીખ વધ્યા છે. નૌસેરા, રાજૌરી, પુંછ ના હિંન્દુની ખબર લેવા, તેઓના મનોબળ વધારવા માટે આ યાત્રાને પુન્:જીવીત કરવાનો હેતું છે. અમારી હીજરત અટકી શકે, શું આપણે મંદીરોમાં દર્શન પુજન કરતા રહીએ ત્યાર પછી એક એક કરીને આપણા લાખો ધર્મ સ્થન તોડી નાખ્યા પછી એ ધર્મ સ્થનોની ખબર લેવાવાળા હિન્દુજ ત્યા રહીયા નથી અને તે સ્વયં જ નસ્ટ થઇ ગયા શા માટે?

 

આપણે આપણા ધર્મના પુજા-પાઠ અને કર્મકાંડની તરફ આસ્થાઓ શુધીજ પકડી ન રાખ્યે. ધાર્મી આસ્થાની સાથે સાથે રાષ્ટ્રીય હીત નુ જાગરણ અને રાષ્ટ્ર રક્ષા ના સંકલ્પ પણ ધાર્મીક આયોજનો અને યાત્રા ઓમાં થી પ્રગટ થાય, પૃષ્ટ થાય જેમ કે ૧૯૯૬ માં પુર્ણ સરૂ થઇ રહી બાબા અમરનાથ યાત્રાનો આ દેશની યુવાન પોતાનું બલીદાન આપીને પુન:પ્રતિસ્ઠીત કર્યુ. ઇતિયાસ સાક્ષી છે કે એ પ્રયત્નના કારણે અનેક મુસ્કીલ પરિસ્થતિઓ અને આંતકી હુમલાની સાથે પણ લાખો લોકો બાબા અમરનાથના દર્શન કરવા માટે જાય છે. બરાબર એવી રિતે વર્ષ ૨૦૦૫ માં બાબા અમરનાથની યાત્રાનો સંકલ્પ લેવામાં આવ્યો  આ વર્ષ આ પાંચમી વખત છે. વર્ષ ૨૦૦૮ માં અમરનાથ ભુમી આંદોલનમાં રાષ્ટ્ર્દ્રોહીયો અને તેઓના સંરક્ષણ રાજનેતાઓ ને જુકવા માટે મજબુર કરી દીધા એવી પરીસ્થીતિમાં ૨૦૦૮ ની બાબા બુઢા અમરનાથની યાત્રાને વધુ ને વધુ સફળ બનાવી આપણે રાષ્ટ્ર વિરોધીયો નો મનસુબાને બરબાદ કરી સકીએ છીએ. જે નથી માનતા કે જમ્મુ કાશમીર ભારતના અવિભાજન અંગ રહે. આવો પડકાર ને જીલીએ આ પવિત્ર અભીયાન માં સહયોગ આપીયે અને બાબા અમરનાથના દર્શન કરીને પુન્ય મેળવીએ.

 

2011 - 2017 Chattani Baba Buddha Amarnath. Rajkot. Gujarat. India.